પરિભ્રમણ ખંડ 2/ગણાગોર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગણાગોર|}} {{Poem2Open}} '''ચૈત્ર''' સુદ ત્રીજને દહાડે કુમારિકાઓ ગણાગો...")
 
No edit summary
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ગોર્ય ગોર્ય માડી  
{{Space}}ગોર્ય ગોર્ય માડી  
ઉઘાડો કમાડી  
{{Space}}ઉઘાડો કમાડી  
પેલડા પો’રમાં ગોર મા પૂજાણાં  
{{Space}}પેલડા પો’રમાં ગોર મા પૂજાણાં  
પૂજી તે અરજીને  
{{Space}}પૂજી તે અરજીને  
પાછાં તે વળી વળી આવો રે ગોર્ય મા!  
{{Space}}પાછાં તે વળી વળી આવો રે ગોર્ય મા!  
ફરી કરું શણગારજી રે.
{{Space}}ફરી કરું શણગારજી રે.
</poem>
</poem>
હે મા ગૌરી! લાવો, હું તમને ફરીથી શણગાર સજાવું.
{{Poem2Open}}
{{Poem2Open}}
હે મા ગૌરી! લાવો, હું તમને ફરીથી શણગાર સજાવું.
ગોર મા તો કહે : મારે તો પગ આંગળીએ વીંછિયા, સોનાનાં માદળિયાં વગેરે ઘરેણાંના શણગાર જોઈએ.
ગોર મા તો કહે : મારે તો પગ આંગળીએ વીંછિયા, સોનાનાં માદળિયાં વગેરે ઘરેણાંના શણગાર જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
આંજરાં સોંઈ  
{{Space}}આંજરાં સોંઈ  
મારે પાંજરાં સોંઈ  
{{Space}}મારે પાંજરાં સોંઈ  
મારે વીંછીડે  મન મોહ્યાં રે  
{{Space}}મારે વીંછીડે  મન મોહ્યાં રે  
વીછીડાનાં અળિયાં દળિયાં  
{{Space}}વીછીડાનાં અળિયાં દળિયાં  
સોનાનાં માદળિયાં રે  
{{Space}}સોનાનાં માદળિયાં રે  
સોનાનાં માદળિયાંને શું કરું,  
{{Space}}સોનાનાં માદળિયાંને શું કરું,  
મારે નદીએ નાવાં જાવું જી રે.  
{{Space}}મારે નદીએ નાવાં જાવું જી રે.  
આગરીએ ઘૂઘરીએ  
{{Space}}આગરીએ ઘૂઘરીએ  
ગોર્ય શણગારી  
{{Space}}ગોર્ય શણગારી  
બાપે બેટી ખોળે બેસારી.  
{{Space}}બાપે બેટી ખોળે બેસારી.  
કિયો વર કિયો વર  
{{Space}}કિયો વર કિયો વર  
કિયો વર ગમશે?  
{{Space}}કિયો વર ગમશે?  
ઈશવરને ઘેર રાણી પારવતી રમશે.  
{{Space}}ઈશવરને ઘેર રાણી પારવતી રમશે.  
ચોથલે છ માસ મારી આંખ દુઃખાશે  
{{Space}}ચોથલે છ માસ મારી આંખ દુઃખાશે  
પાટા પિંડી કોણ રે કરશે!  
{{Space}}પાટા પિંડી કોણ રે કરશે!  
અધ્યારુનાં ધોતિયાં પોતિયાં  
{{Space}}અધ્યારુનાં ધોતિયાં પોતિયાં  
છોકરાં રે ધોશે.  
{{Space}}છોકરાં રે ધોશે.  
ગોર્ય માની છેડી પછેડી  
{{Space}}ગોર્ય માની છેડી પછેડી  
છોકરિયું રે ધોશે.
{{Space}}છોકરિયું રે ધોશે.
</poem>
</poem>
દીકરીને ખોળામાં બેસારી બાપ જાણે પૂછે છે કે બેટા, તને કિયો વર ગમશે?
{{Poem2Open}}
{{Poem2Open}}
દીકરીને ખોળામાં બેસારી બાપ જાણે પૂછે છે કે બેટા, તને કિયો વર ગમશે?
હે પુત્રી, તું વર-ઘેરે ગયા પછી ચાર-છ મહિને મારી આંખો દુઃખશે ત્યારે મને પાટાપિંડી કોણ કરશે?
હે પુત્રી, તું વર-ઘેરે ગયા પછી ચાર-છ મહિને મારી આંખો દુઃખશે ત્યારે મને પાટાપિંડી કોણ કરશે?
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 48: Line 48:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = નિવેદન
|previous = મુનિવ્રત
|next = ૨. દેવનારાયણસિંહ
|next = ઝાડપાંદની પૂજા
}}
}}
26,604

edits