પરિભ્રમણ ખંડ 2/ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 13: Line 13:
:: આંબાના મોર  
:: આંબાના મોર  
:: કેળ્યોના કોળ  
:: કેળ્યોના કોળ  
…વહુ <ref>અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય.</ref>  (બેન) ગોર્ય પૂજશે રે.
</poem>
</poem>



Latest revision as of 10:57, 20 July 2022

ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત


ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
…ભાઈ [1] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
…વહુ [2] (બેન) ગોર્ય પૂજશે રે.




  1. અહીં તમારાં પોતાનાં ભાઈ–ભાભીનાં નામ મુકાય.
  2. અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય.