અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બહેરામજી મલબારી/ઇતિહાસની આરસી: Difference between revisions

HardikSoni (talk | contribs)
Created page with "<poem> {{Center|''(લાવણી)''}} રાજા રાણા! અક્કડ શેંના? વિસાત શી તમ રાજ્યતણી? કઈ સત્ત..."
 
HardikSoni (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
{{Center|''(લાવણી)''}}
{{Center|'''(લાવણી)'''}}
રાજા રાણા! અક્કડ શેંના? વિસાત શી તમ રાજ્યતણી?
રાજા રાણા! અક્કડ શેંના? વિસાત શી તમ રાજ્યતણી?
કઈ સત્તા પર કૂદકા મારો? લાખ કોટિના ભલે ધણી.
કઈ સત્તા પર કૂદકા મારો? લાખ કોટિના ભલે ધણી.
Line 66: Line 66:
શી કહું કાળ! અજબ બલિહારી? વિદુરમુખી તુજ લ્હેરીએ!
શી કહું કાળ! અજબ બલિહારી? વિદુરમુખી તુજ લ્હેરીએ!
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૧૧
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ. ૧૧
{{Center|''(સંસારિકા)''}}
{{Center|'''(સંસારિકા)'''}}
</poem>
</poem>