રાજા-રાણી/છઠ્ઠો પ્રવેશ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
<center>[વિક્રમદેવ અને રાજાનો વૃદ્ધ મામો — અમાત્ય]</center>
<center>[વિક્રમદેવ અને રાજાનો વૃદ્ધ મામો — અમાત્ય]</center>


'''વિક્રમદેવ ''':
{{Ps
એવી બનાવટી વાતો કે જૂઠા આરોપો ન સાંભળો. યુધોજિત, જયસેન અને ઉદયભાસ્કર તો લાયક સજ્જનો છે. અપરાધ એ બિચારાઓનો એક જ કે તેઓ વિદેશી છે. એટલા જ કારણે આ રાજ્યની પ્રજાના હૃદયમાં ભડભડતો ઇર્ષ્યાનો અગ્નિ, નિન્દારૂપી કાળાધુમાડાના ગોટેગોટા કાઢી રહ્યો છે.
|'''વિક્રમદેવ ''':
|એવી બનાવટી વાતો કે જૂઠા આરોપો ન સાંભળો. યુધોજિત, જયસેન અને ઉદયભાસ્કર તો લાયક સજ્જનો છે. અપરાધ એ બિચારાઓનો એક જ કે તેઓ વિદેશી છે. એટલા જ કારણે આ રાજ્યની પ્રજાના હૃદયમાં ભડભડતો ઇર્ષ્યાનો અગ્નિ, નિન્દારૂપી કાળાધુમાડાના ગોટેગોટા કાઢી રહ્યો છે.
}}
{{Ps
{{Ps
|'''અમાત્ય''' :
|'''અમાત્ય''' :
26,604

edits