સરસ્વતીચંદ્ર ભાગ ૨/ગુણસુંદરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 51: Line 51:
“શી વાત ચંદ્રશ્રવણે કરતી સુતારા ?” ૨
“શી વાત ચંદ્રશ્રવણે કરતી સુતારા ?” ૨

ઘણા દિવસ લાગટ આ રમણીય પ્રસંગ અનુભવતી અને ઘણા દિવસ આ ગાન પતિમુખે સાંભળતી ગુણસુંદરી તેનો અર્થ જ સમજી એટલું નહી, તે ગાનરસ પીતી હતી. એટલું નહી, પણ તેના હાર્દનો હૃદયમાં ઉપભોગ કરવા લાગી. કવિતાના શબ્દાર્થ અથવા વાક્યાર્થ સમજવા, કવિતાનો મર્મ સમજવો, કવિતામાં રસિક બની કવિતાના રસથી આનંદ પામવો – એ સર્વથી કવિતાનો ઉપભોગ એ એક જુદો જ અનુભવ છે. ગાનથી ચિત્ત લય પામે છે – જેમ સર્પ પણ ગાન સાંભળી ડોલે છે અને ભાન ભુલી જાયછે; શુંગારવશ માનવી તલ્લીન થઈ જાયછે – જેમ ગોપિયો વાંસળીના સ્વરથી ઘેલી બનતી હતી; સ્નેહવશ માનવી અભેદયોગ અનુભવે છે – જેનું જયદેવ અને પદ્માવતીની આખ્યાયિકા એ દૃષ્ટાંત છે; ભક્તિરસમાં નિમગ્ન માનવી સંસારને ભુલી જ જાયછે - જેનાં દૃષ્ટાંત અનેક ભક્તરાજનાં ચરિતમાં રહેલાં તે આર્યલોકને સુપરિચિત છે; બ્રહ્માનંદ પામતા આત્મા પાસે સંસાર અંધકાર જેવો અભાવ બને છે અને શુદ્ધ જયોતિ એ એકજ અદ્વિતીય પદાર્થ બને છે તે સઉ અને તેવો જ કવિતાને ઉપભોગ છે – આવાં વ્યાખ્યાન રસીલી સ્ત્રીની પાસે વિદ્યાચતુર ઘણી વાર કરતો. ઘણીવાર ફરી ફરી સાંભળ્યાથી, વધેલી વિદ્યાએ ઉઘાડેલાં લોચનથી, મહાકવિયોએ તેના હૃદયમાં નવા
ઘણા દિવસ લાગટ આ રમણીય પ્રસંગ અનુભવતી અને ઘણા દિવસ આ ગાન પતિમુખે સાંભળતી ગુણસુંદરી તેનો અર્થ જ સમજી એટલું નહી, તે ગાનરસ પીતી હતી. એટલું નહી, પણ તેના હાર્દનો હૃદયમાં ઉપભોગ કરવા લાગી. કવિતાના શબ્દાર્થ અથવા વાક્યાર્થ સમજવા, કવિતાનો મર્મ સમજવો, કવિતામાં રસિક બની કવિતાના રસથી આનંદ પામવો – એ સર્વથી કવિતાનો ઉપભોગ એ એક જુદો જ અનુભવ છે. ગાનથી ચિત્ત લય પામે છે – જેમ સર્પ પણ ગાન સાંભળી ડોલે છે અને ભાન ભુલી જાયછે; શુંગારવશ માનવી તલ્લીન થઈ જાયછે – જેમ ગોપિયો વાંસળીના સ્વરથી ઘેલી બનતી હતી; સ્નેહવશ માનવી અભેદયોગ અનુભવે છે – જેનું જયદેવ અને પદ્માવતીની આખ્યાયિકા એ દૃષ્ટાંત છે; ભક્તિરસમાં નિમગ્ન માનવી સંસારને ભુલી જ જાયછે - જેનાં દૃષ્ટાંત અનેક ભક્તરાજનાં ચરિતમાં રહેલાં તે આર્યલોકને સુપરિચિત છે; બ્રહ્માનંદ પામતા આત્મા પાસે સંસાર અંધકાર જેવો અભાવ બને છે અને શુદ્ધ જયોતિ એ એકજ અદ્વિતીય પદાર્થ બને છે તે સઉ અને તેવો જ કવિતાને ઉપભોગ છે – આવાં વ્યાખ્યાન રસીલી સ્ત્રીની પાસે વિદ્યાચતુર ઘણી વાર કરતો. ઘણીવાર ફરી ફરી સાંભળ્યાથી, વધેલી વિદ્યાએ ઉઘાડેલાં લોચનથી, મહાકવિયોએ તેના હૃદયમાં નવા​સળગાવેલા રસદીપથી, શૃંગારવયની પરિપકવ અવસ્થા પામવાને લીધે,
 
૧. ચંદ્ર.
​સળગાવેલા રસદીપથી, શૃંગારવયની પરિપકવ અવસ્થા પામવાને લીધે,
શિષ્યાને સમય અને શય્યાનું સ્થાન એ ઉભયના કરેલા ઉદ્દીપનથી, અને અંતે ઈશ્વરપ્રસાદથી, પતિમુખમાંથી નિત્ય પડતા ગાનસ્વરોમાં આજ જ નવો જીવ આવ્યો હોય અથવા તે પોતેજ અહુણાં નવી જન્મી હોય તેમ પતિએ ગાયેલી કવિતાનો ઉપભેાગ ગુણસુંદરીને એકદમ અચિન્તયે થયો, તેનું મુખ મલકાઈ ગયું, રોમોત્કમ્પ થયો; નેત્ર વિકાસ પામ્યાં, અંતર્માં વળી રહ્યાં, અને અંતે સ્નેહના ઉલ્લાસને બળે પતિનેત્ર સામું અનિમિષ જોઈ રહ્યાં. જાતે ચળકતાં અને ચન્દ્રિકથી પ્રકાશિત થયેલાં એ સ્ત્રીનેત્રની કાળી કીકિયોની વચ્ચોવચ પોતાના આકારનું પ્રતિબિમ્બ પડેલું હતું તેના ઉપર સ્નેહસમાધિસ્થ વિદ્યાચતુરની દૃષ્ટિ પડી. પત્નીની ન્હાની કીકિયોમાં પોતે ન્હાને રૂપે સંક્રાત થયો જોઈ– “આજ ત્હારા હૃદયમાં પણ હું ન્હાને રૂપે – કવિતારૂપે – સંક્રાત થયો છું, અને ત્હારી કીકિયોની પેઠે – ત્હારા સર્વાંગ પેઠે ત્હારું હૃદય પણ અનિમિષ બની મ્હારા પ્રતિબિમ્બનું ધારણ કરે છે ” એવું સૂચવતો હોય તેમ પતિ પણ ગમ્ભીર આનન્દમય વદનથી પત્ની સામું જોઈ રહ્યો. માનસિક સ્નેહનો આજ પ્રથમજ ઉભયને અનુભવ થયો. નવો ગર્ભ ધરનારીની પેઠે પત્નીએ બીજો દિવસ પ્રફુલ્લ વિચારમાં ગાળ્યો અને અંતે અભણ અવસ્થામાં ગરબીઓ રચનારીએ આજની અવસ્થાએ પહોંચી પતિના શ્લોકના પ્રતિધ્વનિરૂપ–પ્રત્યુત્તરરૂપ–નવી કવિતા વાલ્મીકિની પેઠે ઈશ્વરપ્રેરણાથી રચી ક્‌હાડી પાછો રાત્રિએ એજ પ્રસંગ આવતાં શુદ્ધ- સ્નેહના નવા ચાખેલા રસના લોલુપ વિલાસી પતિએ એજ શ્લોક ફરી ગાયા – એજ હૃદયસંયોગ ફરી ભોગવ્યો; પણ ગઈ કાલનાથી આજ અધિક અનુભવ મળવા વારો આવ્યો. મુગ્ધજેવી પત્ની પતિઉત્સાહને પ્રતિધ્વનિ કરવા ધૃષ્ટ બની.<ref>१अन्यदा भूषणं पुंसां क्षमा लज्जेव योषिताम् ।

पराक्रमः परिभवे वैयात्यं सुरतेष्विव ॥ माघ -</ref> પતિએ ગાયેલા ગાનને અંતે થયેલું તારાલગ્ન દૃઢતર કરી, ઉદયમાન ચંદ્રકલા પોતાના કર સામા ઉભેલા અને નવા તેજથી ચલકતા મેઘ ઉપર ટેકવે તેમ પતિના સ્કન્ધ ઉપર સુકુમાર અને ગૌર કર ટેકવી, ચન્દ્રતેજના સ્પર્શથી ચંદ્રકાંત રસ ઝરવા લાગતો હોય, પતિના સ્પર્શે પોતે જ શુંગાર ઝરવા લાગી હોય, તેમ નવરસિક લલના પોતાની નવી કવિતા એકદમ આરંભી ધીમા મૃદુ

        (તે પરથી સૂચિત)
 
​સ્વરથી ગાવા લાગી અને ગાતી ગાતી ચંદ્ર અને તારા ભરેલા આકાશની સમક્ષ નવી શશિકલા જેવી ખીલવા લાગી:–
​સ્વરથી ગાવા લાગી અને ગાતી ગાતી ચંદ્ર અને તારા ભરેલા આકાશની સમક્ષ નવી શશિકલા જેવી ખીલવા લાગી:–
<poem>
<poem>
Line 156: Line 153:
“પામીશ મ્હારો ચતુર અવર અવતારમાં યે !
“પામીશ મ્હારો ચતુર અવર અવતારમાં યે !
“દયા હરિ આંખમાં રે ! દયા ના૦ ૫
“દયા હરિ આંખમાં રે ! દયા ના૦ ૫
ધીમી પડતી પડતી ગુણસુંદરિયે ગાઈ ર્‌હેતાં હતાં આંખ ઉઘાડી અને ભાન આવ્યું હોય તેમ વિદ્યાચતુર સામું તાકી જોઈ રહી અને હાથ પાછળ કરી બેલી: “ સુન્દરભાભી ! મને બેશરમી ન ક્‌હેશો હોં ! મરવા સુતું તેને વ્હાલામાં વ્હાલાને બે બોલ ક્‌હેવા જેટલી શરમ મુકવાનો યે છેલવ્હેલો અધિકાર નહીં ? ” એમ કહી તે પાછી પથારીમાં પડી ગઈ અને સુન્દર વધારે હકીકત ક્‌હેવા લાગે છે એટલામાં હૃદયમાં કાંઈક આવેશ થઈ આવ્યે તે ડાબ્યો ન ર્‌હેવાથી, “આવું છું” એટલું ડાક્તરને કહી, વિદ્યાચતુર ઉતાવળથી દોડવા જેવું કરી પોતાની મેડીપર ચ્હડયો, પલંગમાં માથું મુકી અશ્રુપાત કરી, મ્હોં ધોતાં ધોતાં ફરી ફરી અશ્રુપાત થતાં ફરી ફરી ધોઈ ધોઈ, નીચે જવાનું યોગ્ય ન ધારી, નિ:શ્વાસ મુકી, બેઠો, પોતાના ધૈર્યનું અભિમાન ઉતરી ગયું, અને અંતે બારીમાં ડોકું ક્‌હાડી નીચે કુમારી ફરતી હતી તેને કહ્યું કે “ડાકત્‌ર સાહેબને ક્‌હે કે પરવારે ત્યારે ઉપર આવજો, હું બેઠો છું.” ડાકત્‌રને આવતાં વાર થઈ તેટલો વખત વિચિત્ર વિચારોમાં ગાળ્યો. “ મલ્લરાજના પ્રિયતમ મિત્ર યુદ્ધમાં મરી ગયા ત્યારે શત્રુપર ધસવાની જરુર હોવાથી મિત્રના શબઉપર પગ મુકી એમને દોડવું પડયું: એ તે ધૈર્ય – કયાં આ મ્હારી વિકલતા અને ક્યાં એ ધૈર્ય ? ક્ષત્રિય
ધીમી પડતી પડતી ગુણસુંદરિયે ગાઈ ર્‌હેતાં હતાં આંખ ઉઘાડી અને ભાન આવ્યું હોય તેમ વિદ્યાચતુર સામું તાકી જોઈ રહી અને હાથ પાછળ કરી બેલી: “ સુન્દરભાભી ! મને બેશરમી ન ક્‌હેશો હોં ! મરવા સુતું તેને વ્હાલામાં વ્હાલાને બે બોલ ક્‌હેવા જેટલી શરમ મુકવાનો યે છેલવ્હેલો અધિકાર નહીં ? ” એમ કહી તે પાછી પથારીમાં પડી ગઈ અને સુન્દર વધારે હકીકત ક્‌હેવા લાગે છે એટલામાં હૃદયમાં કાંઈક આવેશ થઈ આવ્યે તે ડાબ્યો ન ર્‌હેવાથી, “આવું છું” એટલું ડાક્તરને કહી, વિદ્યાચતુર ઉતાવળથી દોડવા જેવું કરી પોતાની મેડીપર ચ્હડયો, પલંગમાં માથું મુકી અશ્રુપાત કરી, મ્હોં ધોતાં ધોતાં ફરી ફરી અશ્રુપાત થતાં ફરી ફરી ધોઈ ધોઈ, નીચે જવાનું યોગ્ય ન ધારી, નિ:શ્વાસ મુકી, બેઠો, પોતાના ધૈર્યનું અભિમાન ઉતરી ગયું, અને અંતે બારીમાં ડોકું ક્‌હાડી નીચે કુમારી ફરતી હતી તેને કહ્યું કે “ડાકત્‌ર સાહેબને ક્‌હે કે પરવારે ત્યારે ઉપર આવજો, હું બેઠો છું.” ડાકત્‌રને આવતાં વાર થઈ તેટલો વખત વિચિત્ર વિચારોમાં ગાળ્યો. “ મલ્લરાજના પ્રિયતમ મિત્ર યુદ્ધમાં મરી ગયા ત્યારે શત્રુપર ધસવાની જરુર હોવાથી મિત્રના શબઉપર પગ મુકી એમને દોડવું પડયું: એ તે ધૈર્ય – કયાં આ મ્હારી વિકલતા અને ક્યાં એ ધૈર્ય ? ક્ષત્રિય તે ક્ષત્રિય અને બ્રાહ્મણ તે બ્રાહ્મણ ! પણ વ્યવહારનો કાર્યભાર અને સ્નેહની દીનતા એકઠાં શોભતાં નથી એવું જરાશંકર મામા પણ ક્‌હે છે તે પુરુષાર્થનું કાર્યગ્રાહી વચન છે. કર્તવ્ય કર્મમાં ધપવા શોક ત્યજવો એ એક પુરુષાર્થનો ધર્મ, ગુણિયલ ! એમાં પણ તું મ્હારાથી ચ્હડી ! અરેરે, ત્હેં પણ એક કષ્ટતપ જ તપ્યું. કેવું એનું કર્તવ્યભાન[૧] ! આટલું આટલું કામ કરવા છેલા કાળસુધી દૃઢ વ્યવસાય, ને શોક ન થવા દેવા તે સઉ મ્હારાથી છાનું રાખવું, આટલો ઉદ્યોગ, અને આટલો સ્નેહ ! શું કઠણ થવું અને વ્યવહારને મ્હોટો ગણી આ સમયે ખિન્ન ન થવું - એ શું આટલા સ્નેહનો યોગ્ય બદલો ગણાય ? ક્ષત્રિયો ગમે તે કરે, પુરુષાર્થ ગમે તે હો, ધર્મ ગમે તે ક્‌હે – પણ, ઓ મ્હારી ગુણિયલ, ત્હારે સારુ ઘડીવાર હું બાયલો બની અશ્રુપાત કરીશ ! – મરતાં મરતાં પણ ત્હારે ત્હારો ચતુર ! – “પામીશ મ્હારો ચતુર અવર અવતારમાં રે !”– “દયાહરિ – આંખમાં રે !” “ હરિની આંખમાં દયા છે જ ! – ગુણિયલ, તું જીવવાની છે. હરિ ! ત્હારા ઉપર ને ત્હારા ચતુર ઉપર – બે ઉપર દયાળુ છે !” જે ધૈર્ય પુરુષાર્થના વિચારથી ન આવ્યું તે “હરિ દયાળુ” ના વિચારથી આવ્યું. તે ઉઠ્યો, આશા અને ઉત્સાહથી તેની આંખો ચળકવા લાગી, “ પુરુષ થઈને રોવું શું ?” એ બુદ્ધિ સતેજ થઈ તેના હૃદયમાં ઉત્કટ બળ મુકવા લાગી, અંતે એ હસ્યો, અને દાદર ઉપર ઉતરતાં ઉતરતાં આનંદગર્વથી મનમાં બોલ્યોઃ “મ્હારી ગુણિયલ, હરિની દયાનું મને ભાન કરાવનારી પણ તું જ ! ત્હારી પ્રીતિને કોરે મુકિયે તોપણ ત્હારા ગુણકર્મની મનમાં આવૃત્તિ કરવાથી જ આમ આ અને આવતા સંસારને તરાવે – કારભાર કરતાં શીખવે અને ઈશ્વરનો માર્ગ બતાવે એવી તું છે. મહારાજે મંગળાચરણમાં ઉપદેશ એ કર્યો કે કારભાર કરવો હોય તેનામાં સ્ત્રીના પણ ગુણ હોવા જેઈએ. જો એ મર્મવચન ખરું હોય તો મ્હારે તો નક્કી કારભારે ચ્હડવું જોઇએ - ગુણિયલ ” પક્ષપાત વિના પ્રીતિ નથી. ગાઢ પ્રીતિનો પ્રેર્યો ધૈર્યવાન પતિ પત્નીના ગુણ જપતો જપતો નીચે આવ્યો તો ડાક્‌તર ખડકીમાં બેઠેલા.
 
૧ કામણ દીસે છે અલબેલા ત્હારી અાંખમાં રે ઝીણું ઝાંખમાં રે – એ રાગ.
​તે ક્ષત્રિય અને બ્રાહ્મણ તે બ્રાહ્મણ ! પણ વ્યવહારનો કાર્યભાર અને
સ્નેહની દીનતા એકઠાં શોભતાં નથી એવું જરાશંકર મામા પણ ક્‌હે છે તે પુરુષાર્થનું કાર્યગ્રાહી વચન છે. કર્તવ્ય કર્મમાં ધપવા શોક ત્યજવો એ એક પુરુષાર્થનો ધર્મ, ગુણિયલ ! એમાં પણ તું મ્હારાથી ચ્હડી ! અરેરે, ત્હેં પણ એક કષ્ટતપ જ તપ્યું. કેવું એનું કર્તવ્યભાન[૧] ! આટલું આટલું કામ કરવા છેલા કાળસુધી દૃઢ વ્યવસાય, ને શોક ન થવા દેવા તે સઉ મ્હારાથી છાનું રાખવું, આટલો ઉદ્યોગ, અને આટલો સ્નેહ ! શું કઠણ થવું અને વ્યવહારને મ્હોટો ગણી આ સમયે ખિન્ન ન થવું - એ શું આટલા સ્નેહનો યોગ્ય બદલો ગણાય ? ક્ષત્રિયો ગમે તે કરે, પુરુષાર્થ ગમે તે હો, ધર્મ ગમે તે ક્‌હે – પણ, ઓ મ્હારી ગુણિયલ, ત્હારે સારુ ઘડીવાર હું બાયલો બની અશ્રુપાત કરીશ ! – મરતાં મરતાં પણ ત્હારે ત્હારો ચતુર ! – “પામીશ મ્હારો ચતુર અવર અવતારમાં રે !”– “દયાહરિ – આંખમાં રે !” “ હરિની આંખમાં દયા છે જ ! – ગુણિયલ, તું જીવવાની છે. હરિ ! ત્હારા ઉપર ને ત્હારા ચતુર ઉપર – બે ઉપર દયાળુ છે !” જે ધૈર્ય પુરુષાર્થના વિચારથી ન આવ્યું તે “હરિ દયાળુ” ના વિચારથી આવ્યું. તે ઉઠ્યો, આશા અને ઉત્સાહથી તેની આંખો ચળકવા લાગી, “ પુરુષ થઈને રોવું શું ?” એ બુદ્ધિ સતેજ થઈ તેના હૃદયમાં ઉત્કટ બળ મુકવા લાગી, અંતે એ હસ્યો, અને દાદર ઉપર ઉતરતાં ઉતરતાં આનંદગર્વથી મનમાં બોલ્યોઃ “મ્હારી ગુણિયલ, હરિની દયાનું મને ભાન કરાવનારી પણ તું જ ! ત્હારી પ્રીતિને કોરે મુકિયે તોપણ ત્હારા ગુણકર્મની મનમાં આવૃત્તિ કરવાથી જ આમ આ અને આવતા સંસારને તરાવે – કારભાર કરતાં શીખવે અને ઈશ્વરનો માર્ગ બતાવે એવી તું છે. મહારાજે મંગળાચરણમાં ઉપદેશ એ કર્યો કે કારભાર કરવો હોય તેનામાં સ્ત્રીના પણ ગુણ હોવા જેઈએ. જો એ મર્મવચન ખરું હોય તો મ્હારે તો નક્કી કારભારે ચ્હડવું જોઇએ - ગુણિયલ ” પક્ષપાત વિના પ્રીતિ નથી. ગાઢ પ્રીતિનો પ્રેર્યો ધૈર્યવાન પતિ પત્નીના ગુણ જપતો જપતો નીચે આવ્યો તો ડાક્‌તર ખડકીમાં બેઠેલા.

કેટલાક લોક વૈદ્ય હકીમનો આદર કરી ડાક્‌તરનો તિરસ્કાર કરે છે અને કેટલાક એથી ઉલટું કરે છે અને ડાક્‌તરનો આદર કરે છે. જરાશંકરને મલ્લરાજ સરખા વયના હતા અને રાજા પાસે નર્મવચન
કેટલાક લોક વૈદ્ય હકીમનો આદર કરી ડાક્‌તરનો તિરસ્કાર કરે છે અને કેટલાક એથી ઉલટું કરે છે અને ડાક્‌તરનો આદર કરે છે. જરાશંકરને મલ્લરાજ સરખા વયના હતા અને રાજા પાસે નર્મવચન

1. Sense of duty.
​બોલવાનો અધિકાર ધરાવનાર જરાશંકર રોજ ટોળ કરતો કે "આમ
​બોલવાનો અધિકાર ધરાવનાર જરાશંકર રોજ ટોળ કરતો કે "આમ
લોકો કરે તેમાં તેમનો દોષ નથી, કારણ ડાક્‌તરો અને વૈદ્યો એક બીજાનો તિરસ્કાર કરે એટલે લોક પણ તેમ કરવું શીખે ! વૈદો લ્હડે ત્યારે રોગીને થોડા પઈસામાં કામ કરનાર મળે – લોકોને રો એ લ્હડવાડ વધારવામાં જ સ્વાર્થ !” મલ્લરાજને મન બે સરખા હતા અને દરદ મટાડે તે ખરો એ બુદ્ધિ હતી. અકબર બાદશાહ ઘણા ધર્મવાળાને એકઠા કરતો એ દાખલો આપી મલ્લરાજ ડાક્‌તર, વૈદ્ય, હકીમ, અને હજામ સઉને એકઠા કરતો, સઉને ઉત્તેજન આપતો, અને એમ ક્‌હેતો કે એમની ચડસાચડસીમાં લોકોને સુખ થશે અને એમની સઉની હોશિયારી વધશે, પણ બે ત્રણ રાજસ્થાનમાં એવા દાખલા બન્યા હતા કે પોતાની ઈંગ્રેજી વિદ્યાનો લાભ લેઈ એજન્સીમાં સત્તા મેળવી ડાક્‌તરોએ કારભારમાં માથું ઘાલ્યું હતું અને તે જોઈ મલ્લરાજનો મીજાજ જતાં બોલતો કે “એ ડાક્‌તર ઇંગ્રેજી ભણ્યો માટે કારભાર કરશે ત્યારે તો તેમનું જોઈ કાલ સ્હવારે હજામ ઇંગ્રેજી ભણશે તો તેનો યે કેમ કારભારનો વારો નહી આવે ? – એવા ડાક્‌તરો ને હું જામો હોય તો તો રાજ્યનું ઉંધું વળે ! પોતાનું કામ મુકી બધામાં “હમબી કુચ” કરનારા માણસો ન જોઇએ – ને આ દક્ષણી ડાક્‌તરો તો એવાજ – ને દક્ષણી વગર કોઈ ડાક્‌તર નહીં ! આપણે ડાક્‌તર વગર ચલવીશું.” વિદ્યાચતુરને સ્વાભાવિક રીતે ઇંગ્રેજી વૈદ્યોઉપર પક્ષપાત હતો અને મલ્લરાજને વાંધો ન પડે તે માર્ગ શોધી ક્‌હાડી બંગાળી બાબુ ડાક્‌તરને જગા આપવામાં સાધનભૂત વિધાચતુર જ હતો. બાબુ ડાક્‌તરને બેલાવવાનો વિચાર એને સુઝયો તે મલ્લરાજને ઘણાં કારણથી ગમી ગયું. બાબુ વિદ્વાન અને પ્રવીણ હતો, પ્રમાણમાં થોડા પગારમાં આવ્યો હતો, દૂર છેટેથી સગાંવ્હાલાં ધણું ખરું આવે નહીં - એટલે એના પોતાના જ પેટને રાજયમાં સ્વાર્થ, મુંબાઈ સરકારમાં માથું ઘાલવાને એને લાગ નહી, બોલવે વાઘ પણ અંદરથી ગાય, ઇત્યાદિ અનેક કારણેને લીધે બાબુને મલ્લરાજે પસંદ કર્યો અને બાબુ આણવાનો વિચાર શોધનારને જશ આવ્યો. વિદ્યાચતુર પોતાને નોકરી અપાવનાર હતો તે જાણી તેમજ એને કેળવાયેલો સમજી બાબુ એની સાથે મિત્રતા રાખતો. વિદ્યાચતુર ગજર આગળથી ગયો તેનું કારણ તે સમજી ગયો હતો પણ ગુણસુંદરી વાસ્તે પોતાને નીચે ર્‌હેવા વધારે જરુર હતી તથા વિદ્યાચતુર એકલો પડવાથી ઉભરા ક્‌હાડી શાંત પડી પાછો આવશે જાણી બાબુ નીચે જ ખડકીમાં બેઠો. ​સઉ બેઠાં છે એટલામાં દુ:ખબા ધીમે ધીમે આવી અને ગુણસુંદરીને પુત્રીનો પ્રસવ થયાના સમાચાર કહ્યા બહુ વધામણીની વાત ન ગણાઈ તે છતાં આર્યલોકનો સ્વાભાવિક સંતોષ સઉમાં જણાયો, “ચાલો, લક્ષ્મી પધાર્યા ” કહી સઉએ સંતોષ વાળ્યો અને પૃથ્વીપર નવા આવેલા બાળકને સત્કાર આપ્યો. માનચતુરે બાળકની માના સમાચાર પુછ્યા અને તેનું આરોગ્ય જાણી સર્વ આનંદ પામ્યાં. ડાક્‌તર કેટલીક સૂચના આપી ઘેર ગયો અને તે બારણા બહાર નીકળતા સુધી વિદ્યાચતુર તેની સાથે સંતોષભર છાનોમાનો વાતો કરતો કરતો ગયો, અને ડાક્‌તરને વીદાય કરી પાછો પોતાની મેડી પર ગયો.

18,450

edits