ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અલરાજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અલરાજ'''</span> [ઈ.૧૮૧૯ આસપાસ] : હરિજન લોકકવિ, વઢિયા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = અલખબુલાખી
|next =  
|next = અલીઅકબરબેગ
}}
}}

Latest revision as of 05:31, 1 August 2022


અલરાજ [ઈ.૧૮૧૯ આસપાસ] : હરિજન લોકકવિ, વઢિયાર પંથકમાં આવેલા આદરિયાણના વતની. જ્ઞાતિએ હરિજન બ્રાહ્મણ (ગોર). એમનાં ૩ મુદ્રિત કવિતોમાં સચોટ સુભાષિત-વાણી જોવા મળે છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦. {{Right|[કૌ.બ્ર.]