ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદ મુનિ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદ(મુનિ)-૧'''</span> [ઈ.૧૪૫૧માં હયાત] : રત્નાકરગચ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આનંદ-આનંદ_મુનિ-આણંદ-આણંદો | ||
|next = | |next = આણંદ-૨ | ||
}} | }} |
Latest revision as of 05:45, 1 August 2022
આનંદ(મુનિ)-૧ [ઈ.૧૪૫૧માં હયાત] : રત્નાકરગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. સાધ્વીજી ધર્મલક્ષ્મીનું જીવનવૃત્તાંત વર્ણવતા અને એમનો ગુણાનુવાદ કરતા ૫૩ કડીના ‘ધર્મલક્ષ્મીમહત્તરા-ભાસ’ (ર. ઈ.૧૪૫૧; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કુ.દે.]