ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદચંદ્ર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદચંદ્ર-૧'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : પાર્શ્વચં...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આનંદચંદ્ર
|next =  
|next = આણંદદાસ
}}
}}

Latest revision as of 05:49, 1 August 2022


આનંદચંદ્ર-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં પૂર્ણચંદ્રના શિષ્ય. ૮૪ કડીની ‘સત્તરભેદીપૂજા’ (ર. ઈ.૧૬૦૪)ના કર્તા. સંદર્ભ : ૧ . જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]