ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદનિધાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદનિધાન'''</span> આનંદનિધાન[ઈ.૧૭મી સદી ઉત્તરાર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આણંદદાસ
|next =  
|next = આણંદપ્રમોદ
}}
}}

Latest revision as of 05:49, 1 August 2022


આનંદનિધાન આનંદનિધાન[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલબ્ધિસૂરિની પરંપરામાં મતિવર્ધનના શિષ્ય. ૧૩૪ કડીની ‘મૌનએકાદશી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૭૧) અને ‘દેવરાજવત્સરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, વૈશાખ સુદ-)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. મુપુગૂહસૂચી. [કુ.દે.]