ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવલ્લભ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવલ્લભ'''</span> આનંદવલ્લભ[ઈ.૧૯મી સદી પૂર્વાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આણંદવર્ધન-૨ | ||
|next = | |next = આનંદવિજય | ||
}} | }} |
Latest revision as of 05:52, 1 August 2022
આનંદવલ્લભ આનંદવલ્લભ[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રામચન્દ્રના શિષ્ય. ‘દંડકસંગ્રહણી બાલાવબોધ’ (ર. ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, માગશર -) તથા સમયસુંદરકૃત ‘વિશેષશતક’ પર ભાષાગદ્ય (ર. ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, જેઠ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]