ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિમલ સૂરિ શિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવિમલ(સૂરિ) શિષ્ય'''</span> આનંદવિમલ(સૂરિ) શિષ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આનંદવિમલ_સૂરિ | ||
|next = | |next = આનંદસાર | ||
}} | }} |
Latest revision as of 05:54, 1 August 2022
આનંદવિમલ(સૂરિ) શિષ્ય આનંદવિમલ(સૂરિ) શિષ્ય[ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિના અવસાન (ઈ.૧૫૪૦) પછી વિજયદાનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૧- ઈ.૧૫૬૬)માં રચાયેલી, આણંદવિમલનું ચરિત્ર વર્ણવતી ૧૯ કડીની સઝાય (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.) [કી.જો.]