ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદસાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદસાર'''</span> [ઈ.૧૫૦૫માં હયાત] : જૈન સાધુ. ‘અજિત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આનંદવિમલ_સૂરિ_શિષ્ય | ||
|next = | |next = આનંદસુંદર | ||
}} | }} |
Latest revision as of 05:55, 1 August 2022
આનંદસાર [ઈ.૧૫૦૫માં હયાત] : જૈન સાધુ. ‘અજિતનાથ-સ્તવન’ (૨. ઈ.૧૫૦૫)ના કર્તા. આનંદસારને નામે ૭૨ કડીની ‘નેમિનાથ-સ્તવન’ તથા ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’ એ કૃતિઓ મળે છે તે આ કવિની હોવા સંભવ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧ [કુ.દે.]