ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇશ્વર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઇશ્વર-૨'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ઇશ્વર_સૂરિ-૧
|next =  
|next = ‘ઇશ્વર-વિવાહ’
}}
}}

Latest revision as of 06:04, 1 August 2022


ઇશ્વર-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ-મહારાજના સમકાલીન અનુયાયી. એમની કૃતિઓમાંના ઉલ્લેખ પરથી અગમપુરાના રહેવાસી હોવાનું સમજાય છે. એમની રચેલી યોગની પરિભાષાનો વિનિયોગ કરતી ગુરુભક્તિની ને જ્ઞાનબોધક ૬ આરતી(મુ.) મળે છે. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.)[ર.સો.]