ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉત્તમ-૧ '''</span> [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. હમીરવ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ઉત્તમ-ઉત્તમ_ઋષિ
|next =  
|next = ‘ઉત્તમકુમારચરિત્ર-રાસ’
}}
}}

Latest revision as of 06:09, 1 August 2022


ઉત્તમ-૧ [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. હમીરવિજયશિષ્ય. અનુક્રમે ૭ અને ૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન’ અને ‘શંખેશ્વરમંદિરવર્ણનગર્ભિત-સ્તવન’ એ ૨ મુદ્રિત કૃતિઓના કર્તા. આ બંને કૃતિઓ ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯, વૈશાખ સુદ ૭, બુધવારે શંખેશ્વરમાં થયેલા મૂર્તિસ્થાપનાના ઉત્સવને વિષય કરે છે. આથી કવિ એ સમયમાં હયાત હોવાનું કહી શકાય. કૃતિ : શંસ્તવનાવલી. [ર.સો.]