ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયહર્ષ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયહર્ષ-૧ '''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઉદયસૌભાગ્યશિષ્ય | ||
|next = | |next = ઉદયહર્ષ - ૨ | ||
}} | }} |
Latest revision as of 10:52, 1 August 2022
ઉદયહર્ષ-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. શાંતિહર્ષના શિષ્ય. વિજયદેવસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૫-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’ અને ૧૩ કડીની ‘વિજયસિંહસૂરિ સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]