ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઊગમશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઊગમશી'''</span> [ ] : અવટંકે ભાટી. કચ્છના કેરાકોટ ગા...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘ઉષાહરણ’
|next =  
|next = ઊજમસિંહ
}}
}}

Latest revision as of 10:58, 1 August 2022


ઊગમશી [ ] : અવટંકે ભાટી. કચ્છના કેરાકોટ ગામના ચમાર ભક્ત ઊગમશીની માહિતી મળે છે તે જ આ કવિ છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ કવિનાં, રૂપકો અને દૃષ્ટાંતોથી રચેલાં બોધાત્મક ૩ પદો(મુ.) મળે છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ ૨. સાયલાકર. [કૌ.બ્ર.]