ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણધીર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણધીર'''</span> [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કલ્યાણદાસ-૨
|next =  
|next = કલ્યાણનંદ_મુનિ
}}
}}

Latest revision as of 07:33, 3 August 2022


કલ્યાણધીર [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિકસૂરિ(જ.ઈ.૧૪૯૩-અવ. ઈ.૧૫૫૬)ના શિષ્ય. ૬૯ સડીની ‘મુનિગુણ-સઝાય’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચન્દ્રસૂરિ;  ૨ મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]