ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસાગર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણસાગર-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કલ્યાણસાગર_સૂરિ-૧
|next =  
|next = કલ્યાણસાગર_સૂરિ_શિષ્ય
}}
}}

Latest revision as of 07:41, 3 August 2022


કલ્યાણસાગર-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં ચારિત્રસાગરના શિષ્ય. વિજયપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી જણાતી ૩૫ કડીની ‘પાર્શ્વનાથચૈત્યપરિપાટી/તીર્થમાળા’ (મુ.)ના કર્તા. એમણે કેટલાંક સ્તવનો, સઝાયો રચ્યાં હોવાનું પણ નોંધાયું છે. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧ (+સં). [હ.યા.]