ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કિશોરદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કિશોરદાસ'''</span> [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય કવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કાંતિસાગર | ||
|next = | |next = કિસન_કવિ-૧ | ||
}} | }} |
Latest revision as of 07:54, 3 August 2022
કિશોરદાસ [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય કવિ. ભરૂચના વતની ત્રિકમભાઈના પુત્ર અને મોહનભાઈ (જ.ઈ.૧૬૦૭)ના નાના ભાઈ.માતાનું નામ ફૂલાં. ગોકુળનાથવિષયક શયનનું ધોળ (*મુ.) આદિ કેટલાંક ધોળના કર્તા. કૃતિ : *ગોકુલેશ ધોળ પદ માધુરી, સં. ચિમનલાલ મ. વૈદ્ય, -. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-‘મહદ્મણિ શ્રી મોહનભાઈ.’ [શ્ર.ત્રિ.]