ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિજય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિવિજય-૧'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કીર્તિવિજય | ||
|next = | |next = કીર્તિવિજય-૨ | ||
}} | }} |
Latest revision as of 07:59, 3 August 2022
કીર્તિવિજય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. પંડિત કાનજીના શિષ્ય. વિજયસેનસૂરિના અવસાન (ઈ.૧૬૧૬) પછી એ વિજયદેવસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૧૬-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૪૭ કડીની ‘વિજયસેનસૂરિનિર્વાણ-સઝાય’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [ર.સો.]