ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવિમલ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિવિમલ-૨'''</span> [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કીર્તિવિમલ-૧
|next =  
|next = કીર્તિવિમલ-૩
}}
}}

Latest revision as of 08:01, 3 August 2022


કીર્તિવિમલ-૨ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. વિદ્યાવિમલના શિષ્ય. ૧૧ કડીની ‘જિનપ્રતિમાવંદનફલ-સઝાય’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.સો.]