ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલલાભ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુશલલાભ-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કુશલલાભ_વાચક-૧ | ||
|next = | |next = કુશલવર્ધનશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 09:05, 3 August 2022
કુશલલાભ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિની પરંપરામાં કુશલધીરના શિષ્ય. ૩૫ ઢાળની ‘ધર્મબુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૬૯૨/સં.૧૭૪૮, પોષ વદ ૧૦), ૩૯ ઢાળની ‘વનરાજર્ષિ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૯, અસાડ સુદ ૧૫) અને ૫ ઢાળના ‘મલ્લિનાથનું સ્તવન’ (૨.ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, આસો સુદ ૧; મુ.)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]