ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલવિનય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કુશલવિનય-૧
|previous = કુશલવિનય-૧
|next = કુશલસંયમ_પંડિત)
|next = કુશલસંયમ_પંડિત
}}
}}

Latest revision as of 09:10, 3 August 2022


કુશલવિનય-૨ [ઈ.૧૭૫૬માં હયાત] : જૈન સાધુ. ‘ત્રૈલોક્યદીપક-કાવ્ય’ (૨.ઈ.૧૭૫૬/સં.૧૮૧૨, વૈશાખ સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ક.શે.]