ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરસાગર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેસરસાગર-૧'''</span> [ઈ.સ.૧૬૬૫ સુધીમાં] : તપગચ્છના જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કેસરસાગર_ગણિ | ||
|next = | |next = કેસરસાગર-૨ | ||
}} | }} |
Latest revision as of 12:58, 3 August 2022
કેસરસાગર-૧ [ઈ.સ.૧૬૬૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમસાગરના શિષ્ય. ધર્મદાસગણિતકૃત મૂળ પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા’ પરના સ્તબક (લે.ઈ.૧૬૬૫)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]