અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મોહિનીચંદ્ર/મથન: Difference between revisions

no edit summary
(Created page with "<poem> ધૂમ્રે, ધૂળે, ધરાને ઊડત રજરજે, અબ્ધિના ઉમ્બરોમાં, પ્હાડોમાં, ગહ્...")
 
No edit summary
Line 16: Line 16:

ઘોરે ઘોર રવે મહાપ્રલય શો અમ્ભોધિ ઉત્પાતનો —
ઘોરે ઘોર રવે મહાપ્રલય શો અમ્ભોધિ ઉત્પાતનો —
— કેવો મહાકાળનો!
{{space}}— કેવો મહાકાળનો!
બ્રહ્માંડો ભરી ફાળમાં પૃથિવીને ધ્રુજાવતો, ગર્વથી
બ્રહ્માંડો ભરી ફાળમાં પૃથિવીને ધ્રુજાવતો, ગર્વથી
ફૂંકે શંખ પ્રચંડ મૃત્યુસૂરનો માંડી ફણા નાગની
ફૂંકે શંખ પ્રચંડ મૃત્યુસૂરનો માંડી ફણા નાગની
Line 23: Line 23:
આપની એક ભૂજાથી સર્જો છો પ્રભુ! સૃષ્ટિઓ;
આપની એક ભૂજાથી સર્જો છો પ્રભુ! સૃષ્ટિઓ;
દ્વિતીયે સંહરો શાને? હેતુ એ પામવા મથું.
દ્વિતીયે સંહરો શાને? હેતુ એ પામવા મથું.
(મંજૂષા, ૧૯૪૨, પૃ. ૨૭)
{{Right|(મંજૂષા, ૧૯૪૨, પૃ. ૨૭)}}
</poem>
</poem>
887

edits