ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્હાનજી'''</span> : આ નામે ‘ચોવીસી’ તથા ‘હીરવિજયસ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ક્હાન-૬
|next =  
|next = ક્હાનજી-૧
}}
}}

Latest revision as of 09:09, 4 August 2022


ક્હાનજી : આ નામે ‘ચોવીસી’ તથા ‘હીરવિજયસૂરિ-સઝાય’ એ જૈન કૃતિ તેમ જ જૈનેતર પદો નોંધાયેલાં મળે છે તે કયા ક્હાનજી છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]