ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનજી-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્હાનજી-૨'''</span> [ઈ.૧૫૯૧માં હયાત] : જૈન સાધુ. ભૂલ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ક્હાનજી-૧
|next =  
|next = ક્હાનજી-૩
}}
}}

Latest revision as of 09:10, 4 August 2022


ક્હાનજી-૨ [ઈ.૧૫૯૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી ધનપતિને નામે નોંધાયેલા ‘સ્થાનાંગસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, માગશર સુદ ૫, શનિવાર)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાઈ:૧૭(૧). [ર.સો.]