ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખુશાલચંદ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખુશાલચંદ-૧'''</span> [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન. ‘ચંદખુશ...")
 
No edit summary
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ખુશાલ-મુનિ
|next =  
|next = ખુશાલચંદ-૨
}}
}}

Revision as of 07:12, 5 August 2022


ખુશાલચંદ-૧ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન. ‘ચંદખુશાલ’ની નામછાપ ધરાવતા, એમના રાજિમતીના વિરહોદ્ગારો રૂપે રચાયેલા દુહા-ઢાળબદ્ધ ૨૮ કડીના ‘નેમિજિન-બારમાસા’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ ૧૧, ગુરુવાર; મુ.) રાજસ્થાની-હિન્દીની છાંટવાળી ભાવમધુર ભાષાભિવ્યક્તિ અને સુગેયતાથી ધ્યાનપાત્ર બને છે. ‘પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ’ આ કવિનું નામ ‘ચંદ્રખુશાલ’ આપે છે. કૃતિ : પ્રામબાસંગ્રહ:૧. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ચ.શે.]