ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખેત'''</span> [ઈ.૧૬૭૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સા...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ખુશાલવિજય-૧
|next =  
|next = ખેતસી
}}
}}

Latest revision as of 07:22, 5 August 2022


ખેત [ઈ.૧૬૭૬માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. દામોદરના શિષ્ય. ખેતોને નામે નોંધાયેલ ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૬૭૬//સં. ૧૭૩૨, વૈશાખ-)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨.[શ્ર.ત્રિ.]