અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘બાદરાયણ’ (ભાનુશંકર વ્યાસ)/બીજું હું કાંઈ ન માગું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
આપને તારા અંતરનો એક તાર
આપને તારા અંતરનો એક તાર
{{Right|}}બીજું હું કાંઈ ન માગું,
{{space}}બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર
સુણજે આટલો આર્ત તણો પોકાર
{{Right|}}બીજું હું કાંઈ ન માગું.
{{space}}બીજું હું કાંઈ ન માગું.


{{Right|}}તૂંબડું મારું પડ્યું નકામું
{{space}}તૂંબડું મારું પડ્યું નકામું
{{Right|}}કોઈ જુએ નહીં એના સામું;
{{space}}કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
{{Right|}}પછી મારી ધૂન જગાવું.
{{space}}પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
સુણજે આટલો આર્ત તણો પોકાર
{{Right|}}બીજું હું કાંઈ ન માગું.
{{space}}બીજું હું કાંઈ ન માગું.


{{Right|}}એકતારો મારો ગુંજશે મીઠું
{{space}}એકતારો મારો ગુંજશે મીઠું
{{Right|}}દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
{{space}}દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
ગીતની રેલશે એક અખંડિત ધાર,
{{Right|}}એમાં થઈ મસ્ત હું રાચું.
{{space}}એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર,
આપને તારા અંતરનો એક તાર,
{{Right|}}બીજું હું કાંઈ ન માગું.
{{space}}બીજું હું કાંઈ ન માગું.


{{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}}
{{Right|(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)}}
</poem>
</poem>

Revision as of 08:38, 22 June 2021

આપને તારા અંતરનો એક તાર
         બીજું હું કાંઈ ન માગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર
         બીજું હું કાંઈ ન માગું.

         તૂંબડું મારું પડ્યું નકામું
         કોઈ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
         પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
         બીજું હું કાંઈ ન માગું.

         એકતારો મારો ગુંજશે મીઠું
         દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
         એમાં થઈ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર,
         બીજું હું કાંઈ ન માગું.

(કેડી, ૧૯૪૧, પૃ. ૧૧૨)