ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજાનંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગજાનંદ'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગજસાર | ||
|next = | |next = ગજેન્દ્રપ્રમોદ | ||
}} | }} |
Latest revision as of 09:43, 8 August 2022
ગજાનંદ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વાચક વિવેકહર્ષ (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) તથા પંડિત જયાનંદના શિષ્ય. ૧૨૦ ગ્રંથાગ્રની ‘વિજયસિંહસૂરિ-સઝાય’ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ:૨. [શ્ર.ત્રિ.]