ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/'ગંગ મુનિ-૪-ગાંગજી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''''ગંગ(મુનિ)-૪/ગાંગજી'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ]...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગંગ-૩ | ||
|next = | |next = ગંગદાસ-૧ | ||
}} | }} |
Latest revision as of 09:54, 8 August 2022
'ગંગ(મુનિ)-૪/ગાંગજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં લખમીચંદના શિષ્ય. ૪ ખંડ, ૩૮ ઢાળ અને ૮૦૯ કડીના ‘રત્નસારતેજસાર-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, જેઠ સુદ ૬, ગુરુવાર), ૧૭ ઢાળના ‘ધન્નાનો રાસ’, ‘જંબૂસ્વામીનું ચોઢાળિયું/જંબૂસ્વામી-સઝાય’ (ર.ઈ.૧૭૦૯/સં. ૧૭૬૫, શ્રાવણ સુદ ૨; મુ.), ૬ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય’ (ર.ઈ.૧૭૧૨/સં. ૧૭૬૮, પ્રથમ ભાદરવા વદ ૫, બુધવાર; *મુ.), ૧૩ કડીની ‘સીમંધરવિનતિ’ (ર.ઈ.૧૭૧૫/સં. ૧૭૭૧, ભાદરવા સુદ ૧૩; મુ.) અને ૭ કડીની ‘પાર્શ્વજિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા.):૨; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : જૈગૂકવિઓ:૨;૩(૧). [ર.સો.]