ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણચંદ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણચંદ-૨'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગુણચંદ્ર-૧
|next =  
|next = ગુણચંદસૂરિ-૩
}}
}}

Latest revision as of 10:55, 8 August 2022


ગુણચંદ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. સૂરજમલ્લના શિષ્ય. ‘ધન્ના-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૮૭/સં. ૧૮૪૩, કારતક સુદ ૧૫) અને ૫૭ કડીના ‘ચંદ્રગુપ્ત-સોળસ્વપ્ન-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૯૪/સં. ૧૮૫૦, ભાદરવા સુદ, ૪, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧,૨). [શ્ર.ત્રિ.]