ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણનિધાન સૂરિ શિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણનિધાન(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૫૩૪માં હયાત] : જૈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણનિધાનસૂરિ | ||
|next = | |next = ગુણપાલ | ||
}} | }} |
Latest revision as of 10:56, 8 August 2022
ગુણનિધાન(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૩૪માં હયાત] : જૈન. અંચલગચ્છના ભાવસાગરશિષ્ય ગુણનિધાનસૂરિના શિષ્ય. ‘સેવક’ને નામે નોંધાયેલી ૧૨૨ કડીની ‘આદિનાથદેવ-ધવલ/રાસ’ (ર.ઈ.૧૫૩૪/સં. ૧૫૯૦, કારતક સુદ ૯ ગુરુવાર)ના કર્તા. માત્ર ‘સેવક’ નામછાપવાળી ૪૬ કડીની ‘આર્દ્રકુમાર-વિવાહલો’, ૨૬ કડીની ‘નેમિનાથના ચંદ્રાવળા’, ૨૭ કડીની ‘ખંધકકુમાર-સઝાય’ અને ૫ કડીની ‘શાંતિજિન-આરતી’ એ કૃતિઓ આ કવિને નામે નોંધાયેલી મળે છે, પરંતુ એ અજ્ઞાતકર્તૃક ગણવી જોઈએ એમ લાગે છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપૂગૂહસૂચી.[કી.જો.]