887
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી! હવે વરસો તો મેઘ થઈ એવું વરસ...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી! | વાલમજી! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી! | ||
હવે વરસો તો મેઘ થઈ એવું વરસો | હવે વરસો તો મેઘ થઈ એવું વરસો | ||
કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી. | {{space}}કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી. | ||
આશાનું આભ મારું ગોરંભી લીધું | આશાનું આભ મારું ગોરંભી લીધું | ||
ને રોકી લીધી મુને વાટમાં, | {{space}}ને રોકી લીધી મુને વાટમાં, | ||
ઝીણી ઝીણેરી તમે ઝરમર થૈ આવ્યા | ઝીણી ઝીણેરી તમે ઝરમર થૈ આવ્યા | ||
ને રીઝવી દીધી મુને છાંટમાં, | {{space}}ને રીઝવી દીધી મુને છાંટમાં, | ||
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો | હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો | ||
કે રહું થોડી આઘી ને ઝાઝી ઓરી. | {{space}}કે રહું થોડી આઘી ને ઝાઝી ઓરી. | ||
દિલનાં તે દીપકથી દાઝ્યાં કરું | દિલનાં તે દીપકથી દાઝ્યાં કરું | ||
એને મલ્હારી સૂર થઈ ઠારો, | {{space}}એને મલ્હારી સૂર થઈ ઠારો, | ||
વ્હાલપની વાછંટો એવી મારો | વ્હાલપની વાછંટો એવી મારો | ||
કે કરું ઓળઘોળ ઉરનો ઓવારો, | {{space}}કે કરું ઓળઘોળ ઉરનો ઓવારો, | ||
હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો | હવે વરસો તો વ્હાલમજી! એવું વરસો | ||
કે રહું ઝાઝી ભીની ને થોડી કોરી. | {{space}}કે રહું ઝાઝી ભીની ને થોડી કોરી. | ||
{{Right|(શબ્દની આંખે : સૂરની પાંખે, ૧૯૯૮, પૃ. ૯૪)}} | {{Right|(શબ્દની આંખે : સૂરની પાંખે, ૧૯૯૮, પૃ. ૯૪)}} | ||
</poem> | </poem> |
edits