ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયચંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયચંદ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયકેસર_મુનિ
|next =  
|next = જયચંદ્ર_સૂરિ
}}
}}

Latest revision as of 06:32, 13 August 2022


જયચંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કર્પૂરચંદના શિષ્ય. ૩ ઢાળની ‘પ્રતિમા-રાસ’ (ર.ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, ભાદરવા વદ ૨) તથા ‘સંવેગી મુખપયચર્ચા’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]