ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિતવિમલ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિતવિમલ-૨'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જિતવિમલ-૧ | ||
|next = | |next = જીતા | ||
}} | }} |
Latest revision as of 11:30, 13 August 2022
જિતવિમલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૧૩ કડીના ‘ઋષભદેવજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, મહા વદ ૩, મંગળ/શુક્રવાર; મુ.), ૬ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૩૧/સં.૧૮૮૭, ચૈત્ર સુદ ૧૫, સોમવાર; મુ.), ૯ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૩૧/સં. ૧૮૮૭, ચૈત્ર વદ ૨, બુધવાર; મુ.), ૯ કડીના ‘(શંખેશ્વર) પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૩૨/સં. ૧૮૮૮, ચૈત્ર સુદ ૧૫, રવિવાર; મુ.) તથા અન્ય કેટલાંક મુદ્રિત સ્તવનોના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૨. શંસ્તવનાવલી. [ર.સો.]