ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનકીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનકીર્તિ'''</span> : આ નામે પ્રાકૃતરચના ‘પુણ્યફ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જિન
|next =  
|next = જિનકીર્તિ_સૂરિ-૧
}}
}}

Latest revision as of 11:31, 13 August 2022


જિનકીર્તિ : આ નામે પ્રાકૃતરચના ‘પુણ્યફલકુલક/સામયિકપૌષધ ફલકુલક’ (લે.સં.૧૭મી સદી અનુ.) ગુજરાતી સ્તબક સાથે નોંધાયેલ મળે છે તેના કર્તા કયા જિનકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]