ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનકીર્તિ સૂરિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનકીર્તિ(સૂરિ)-૧'''</span> [જ.ઈ.૧૭૧૬/સં૧૭૭૨, વૈશાખ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જિનકીર્તિ
|next =  
|next = જિનકુશલ_સૂરિ
}}
}}

Latest revision as of 11:32, 13 August 2022


જિનકીર્તિ(સૂરિ)-૧ [જ.ઈ.૧૭૧૬/સં૧૭૭૨, વૈશાખ સુદ ૭ - અવ. ઈ.૧૭૬૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસાગરની પરંપરામાં જિનવિજયના શિષ્ય. ખીવસરાગોત્ર. જન્મ મારવાડમાં ફલોધીમાં. મૂળ નામ કિસનચંદ્ર. પિતા ઉગ્રસેન શાહ. માતા ઉચ્છરંગદેવી. ભટ્ટારકપદ ઈ.૧૭૪૧માં. અવસાન બીકાનેરમાં. તેમની પાસેથી ‘ચોવીશી’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૦૮, ફાગણ-૧૧; અંશત: મુ.) અને ૪ ઢાળનું ‘લોદ્રવાપાર્શ્વનાથ-વૃદ્ધ-સ્તવન’ મળે છે. કૃતિ : જૈગૂસારત્નો : ૨(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨).[શ્ર.ત્રિ.]