ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણવિજય ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવણવિજય(ગણિ) :'''</span> આ નામે ચંદ્રર્ષિ-મહત્તરન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જીવણરામ-૧
|next =  
|next = જીવણવિજય-૧
}}
}}

Latest revision as of 12:48, 13 August 2022


જીવણવિજય(ગણિ) : આ નામે ચંદ્રર્ષિ-મહત્તરની પ્રાકૃત કૃતિ ‘સપ્તતિકા કર્મગ્રંથ’ પરનો એક સ્તબક (લે. ઈ.૧૮૫૫) મળે છે તે જીવણવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]