ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણવિજય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવણવિજય-૧'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જીવણવિજય_ગણિ | ||
|next = | |next = જીવણિયો | ||
}} | }} |
Latest revision as of 12:49, 13 August 2022
જીવણવિજય-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં નિત્યવિજયશિષ્ય જીવવિજયના શિષ્ય. આ કવિએ રચેલી ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૭/સં. ૧૭૮૩, ભાદરવા વદ ૧, ગુરુવાર)માંથી ૫ સ્તવનો અને કલશ મુદ્રિત છે. પહુડી છંદની ૧૨ કડીમાં રચાયેલી અન્ય મુદ્રિત કૃતિ ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ-૧૩, રવિવાર) ઝડઝમકયુક્ત ડિંગળી ભાષાશૈલીની દૃષ્ટિએ લાક્ષણિક છે. ‘આલોચનાઅનુમોદન-સઝાય’ અને ‘વિમલગિરિ-સ્તવન’ આ કવિની અન્ય કૃતિઓ છે. કૃતિ : ૧. જૈગૂસારત્નો:૧ (+સં.); ૨. પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]