ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર ઉપાધ્યાય-૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનસાગર(ઉપાધ્યાય)-૭'''</span> [ઈ.૧૭૬૫માં હયાત] : ત...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનસાગર_વાચક-૬
|next =  
|next = જ્ઞાનસાગર-૮
}}
}}

Latest revision as of 05:22, 15 August 2022


જ્ઞાનસાગર(ઉપાધ્યાય)-૭ [ઈ.૧૭૬૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરસૂરિના શિષ્ય. પાટણવાસી કીકાના પૌત્ર તારાચંદે કાઢેલા સંઘની, યાત્રામાર્ગમાં આવતાં નાનાંમોટાં ગામો અને સંઘમાં સામેલ વ્યક્તિઓના ઉલ્લેખ સાથેની વીગત રજૂ કરતી કૃતિ ‘તીર્થમાલા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૩થી નવે. ૧૯૪૩ - ‘ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજીગણિકૃત ‘તીર્થમાલા સ્તવન’, સં. જયંતવિજયજી(+સં.).[કા.શા.]