ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસુંદર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનસુંદર-૧'''</span> [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનસાગરશિષ્ય-૨
|next =  
|next = જ્ઞાનસુંદર-૨
}}
}}

Latest revision as of 05:24, 15 August 2022


જ્ઞાનસુંદર-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અભયવર્ધનના શિષ્ય. ૪૧ કડીના ‘સૂયગડાંગસૂત્રઅધ્યયન સોળમાની સઝાય’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, જેઠ વદ ૨)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧).[શ્ર.ત્રિ.]