ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયામેરુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયામેરુ'''</span> [ઈ. ૧૮૨૪માં હયાત]: ખરતરગચ્છના જૈન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દયાનિધિ
|next =  
|next = દયારત્ન
}}
}}

Latest revision as of 12:21, 17 August 2022


દયામેરુ [ઈ. ૧૮૨૪માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ઉદયતિલકની પરંપરામાં કુશળકલ્યાણના શિષ્ય. ‘બ્રહ્મસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, જેઠ સુદ ૧૦, બુધવાર)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧)[શ્ર.ત્રિ.]