ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયારુચિ ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયારુચિ(ગણિ)'''</span> [ઈ.૧૭૭૯માં હયાત] : તપગચ્છના જ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દયારામ-૩
|next =  
|next = દયાવિજયશિષ્ય
}}
}}

Latest revision as of 12:23, 17 August 2022


દયારુચિ(ગણિ) [ઈ.૧૭૭૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રૂપરુચિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧ ઢાળમાં સમેતશિખર અને તેની ટૂંકોનું વર્ણન તેમ જ એ ટૂંકો સાથે સંકળાયેલા તીર્થંકરોના ચરિત્ર અને મહિમાના આલેખન દ્વારા તીર્થમહિમા અને તદ્જન્ય ભક્તિનું પ્રાસાદિક શૈલીમાં નિરૂપણ કરતા ‘સમેતગિરિ ઉદ્ધાર-રાસ’ (ર. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, મહા સુદ ૫ (?); મુ.)ના કર્તા. કૃતિ : સમેતશિખર મહાતીર્થ, સં. મુનિ અભયસાગર, સં. ૨૦૧૭ (+સં.).[ર.ર.દ.]