ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દારબ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દારબ-૧'''</span> [જ. ઈ.૧૬૫૭] : પારસી દસ્તૂર. પિતાનામ પ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દામોદરાશ્રમ
|next =  
|next = દિનકરસાગર
}}
}}

Latest revision as of 12:35, 17 August 2022


દારબ-૧ [જ. ઈ.૧૬૫૭] : પારસી દસ્તૂર. પિતાનામ પાહલન. જંદ, પહેલવી, ફારસી અને સંસ્કૃતના અભ્યાસી. ‘ખોલા-શા-એ-દીન’ (ર.ઈ.૧૬૯૦) તથા ‘ફરજિયાત નામેહ’ (ર.ઈ.૧૬૯૨) નામના ગ્રંથોના કર્તા. આ ઉપરાંત એમણે ‘ખુરદેહ અવેસ્તા’નો ગુજરાતીમાં અને સંસ્કૃતમાં અનુવાદ કરેલ છે. તથા ફારસીમાં કેટલીક મોનાજાતો પણ રચેલી છે. સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯. [ર.ર.દ.]