ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપ-દીપો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપ/દીપો '''</span>: દીપને નામે ‘પાર્શ્વજિન-સ્તવન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દિનકરસાગર | ||
|next = | |next = દીપ_ઋષિ-૧-દીપાજી | ||
}} | }} |
Latest revision as of 13:02, 17 August 2022
દીપ/દીપો : દીપને નામે ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે તે કયા દીપ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ નામે પોપટને સંબોધીને રચાયેલી રાજનગરના સંઘની તપગચ્છના વિજ્યરત્નસૂરિને પધારવાની વિનંતીનો સંદેશો ધરાવતી લાલિત્ય ભરી બાની અને લયની ૭ કડીની સઝાય (મુ.) મળે છે તે એ આચાર્યના રાજ્યકાળ (ઈ.૧૬૭૬-ઈ.૧૭૧૭)ના કોઈ દીપ-જણાય છે પણ તે કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. દીપોને નામે ‘દશાર્ણભદ્ર-ચોઢાળિયું’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે તે દીપ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.સો.]