ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપા'''</span> [ઈ.૧૪૯૨માં હયાત] : કડવાગચ્છના સંવરી...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દીપસૌભાગ્ય-૧
|next =  
|next = દીપાજી
}}
}}

Latest revision as of 13:05, 17 August 2022


દીપા [ઈ.૧૪૯૨માં હયાત] : કડવાગચ્છના સંવરી શ્રાવક. શા. કડવાના શિષ્ય. સંવરી દીક્ષા ઈ.૧૪૯૨માં. એમણે તે સમયે રચેલ છંદ તથા ‘બારવ્રત-ચોપાઈ’ મળે છે. સંદર્ભ : કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯. [કી.જો.]