ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દુર્લભરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દુર્લભરામ'''</span> [ઈ.૧૭૪૧ આસપાસ] : સુરતના વતની. ના...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દુર્લભદાસ-૧
|next =  
|next = ‘દેગમ પદમણીનો વેશ’
}}
}}

Latest revision as of 13:09, 17 August 2022


દુર્લભરામ [ઈ.૧૭૪૧ આસપાસ] : સુરતના વતની. નાનાસુત. સુરતના નાગર કુટુંબની સ્ત્રી શિવબાઈ ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, ભાદરવા વદ ૧૨, શુક્રવારના રોજ સતી થાય છે તે પ્રસંગના વર્ણન દ્વારા સતી થવાના રિવાજનું ચિત્ર રજૂ કરતા, એ જ અરસામાં રચાયેલા જણાતા ૭૮ કડીના ‘સતીમાનો ગરબો’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. મજમુદાર વગેરે, ઈ.૧૯૬૬ (+સં.); ૨. ભવાઈ સંગ્રહ, મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૯૪ (ચોથી આ.). સંદર્ભ : ફાહનામાવલિ : ૨. [કી.જો.]