ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેદ'''</span> [ઈ.૧૬૪૫ સુધીમાં] : મહાભારતના કથાનકને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘દેગમ પદમણીનો વેશ’ | ||
|next = | |next = દેદો | ||
}} | }} |
Latest revision as of 13:10, 17 August 2022
દેદ [ઈ.૧૬૪૫ સુધીમાં] : મહાભારતના કથાનકને વર્ણવતી ૧૪૬ કડીની કડવાબદ્ધ ‘કબીરા-પર્વ’ (લે.ઈ.૧૬૪૫) તથા ‘અભિમન્યુનું ઓઝણું/ઉત્તરાનું ઊઝણું’ના કર્તા. બીજી કૃતિ ઈ.૧૫૯૪ આસપાસ રચાઈ હોવાનું મનાયું છે. સંદર્ભ : ૧. કવિ પ્રેમાનંદ કૃત અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૬૭ (બીજી આ.); ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]